Hanuman Ashtak in Gujarati Pdf

Sankat Mochan Hanuman Ashtak in Gujarati Pdf

સંકટ મોચન હનુમાન અષ્ટક pdf (Sankat Mochan Hanuman Ashtak in Gujarati pdf) એક ભક્તિપૂર્વક ગીત છે જે ભગવાન હનુમાનની મહિમા, ગુણો અને તેની શક્તિઓની પ્રશંસા કરે છે। આ અષ્ટકમાં આઠ છંદોના સંકલન છે જે હનુમાનજીની આરાધના કરી વધારે ભક્તિને પ્રેરણા આપે છે.

Hanuman Ashtak in Gujarati Pdf

॥ સંકટમોચન હનુમાનાષ્ટક ॥

॥ મત્તગયન્દ છન્દ॥ 

બાલ સમય રબિ ભક્ષિ લિયો તબ તીનહુઁ લોક ભયો અઁધિયારો ।
તાહિ સોં ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ સોં જાત ન ટારો ।
દેવન આનિ કરી બિનતી તબ છાઁડ़િ દિયો રબિ કષ્ટ નિવારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૧ ॥

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ જાત મહાપ્રભુ પંથ નિહારો ।
ચૌંકિ મહા મુનિ સાપ દિયો તબ ચાહિય કૌન બિચાર બિચારો ।
કૈ દ્વિજ રૂપ લિવાય મહાપ્રભુ સો તુમ દાસ કે સોક નિવારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૨ ॥

અંગદ કે સઁગ લેન ગયે સિય ખોજ કપીસ યહ બૈન ઉચારો ।
જીવત ના બચિહૌ હમ સો જુ બિના સુધિ લાએ ઇહાઁ પગુ ધારો ।
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ લાય સિયા સુધિ પ્રાન ઉબારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૩ ॥

રાવન ત્રાસ દઈ સિય કો સબ રાક્ષસિ સોં કહિ સોક નિવારો ।
તાહિ સમય હનુમાન મહાપ્રભુ જાય મહા રજનીચર મારો ।
ચાહત સીય અસોક સોં આગિ સુ દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૪ ॥

બાન લગ્યો ઉર લછિમન કે તબ પ્રાન તજે સુત રાવન મારો ।
લૈ ગૃહ બૈદ્ય સુષેન સમેત તબૈ ગિરિ દ્રોન સુ બીર ઉપારો ।
આનિ સજીવન હાથ દઈ તબ લછિમન કે તુમ પ્રાન ઉબારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૫ ॥

રાવન જુદ્ધ અજાન કિયો તબ નાગ કિ ફાઁસ સબૈ સિર ડારો ।
શ્રીરઘુનાથ સમેત સબૈ દલ મોહ ભયો યહ સંકટ ભારો ।
આનિ ખગેસ તબૈ હનુમાન જુ બંધન કાટિ સુત્રાસ નિવારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૬ ॥

બંધુ સમેત જબૈ અહિરાવન લૈ રઘુનાથ પતાલ સિધારો ।
દેબિહિં પૂજિ ભલી બિધિ સોં બલિ દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો ।
જાય સહાય ભયો તબ હી અહિરાવન સૈન્ય સમેત સઁહારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૭ ॥

કાજ કિયે બડ़ દેવન કે તુમ બીર મહાપ્રભુ દેખિ બિચારો ।
કૌન સો સંકટ મોર ગરીબ કો જો તુમસોં નહિં જાત હૈ ટારો ।
બેગિ હરો હનુમાન મહાપ્રભુ જો કછુ સંકટ હોય હમારો ।
કો નહિં જાનત હૈ જગમેં કપિ સંકટમોચન નામ તિહારો ॥ ૮ ॥

॥ દોહા ॥

લાલ દેહ લાલી લસે અરૂ ધરિ લાલ લઁગૂર ।
બજ્ર દેહ દાનવ દલન જય જય જય કપિ સૂર ॥

સિયાવર રામચન્દ્ર પદ ગહિ રહુઁ ।
ઉમાવર શમ્ભુનાથ પદ ગહિ રહુઁ ।
મહાવીર બજરઁગી પદ ગહિ રહુઁ ।
શરણા ગતો હરિ ॥

बाल समय रवि भक्ष लियो तब, तीनहुं लोक भयो अँधियारो ।
ताहि सों त्रास भयो जग को, यह संकट काहु सों जात न टारो ।।
देवन आनि करी विनती तब, छांड़ि दियो रवि कष्ट निहारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। १ ।।


[ભાવાર્થ] – હે હનુમાનજી ! બાળપણમાં આપે સૂર્યને મોહમાં રાખી લીધો હતો જેનાથી ત્રણે લોકમાં અંધારુ છવાય ગયું હતું. આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાય ગઈ હતી. પરંતુ આ સંકટને કોઈ પણ દૂર નહીં કરી શક્યું. જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને આપની સમક્ષ વિનંતી કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો. આ પ્રકારે સંકટ દૂર થયો. હે કપિ હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

बालि की त्रास कपीस बसै गिरि, जात महाप्रभु पंथ निहारो ।।
चौंकि महामुनि शाप दियो तब, चाहिये कौन विचार विचारो ।
कै द्घिज रुप लिवाय महाप्रभु, सो तुम दास के शोक निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। २ ।।

[ભાવાર્થ] – અગ્રજ બાલિના ભયથી મહારાજ સુગ્રીવ કિષ્કિંધા પર્વત પર રહેતા હતા. જ્યારે શ્રીરામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે તમારા વિશે ભાર જાણવા માટે (ભાર કાઢવાં) મોકલ્યાં. ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચન્દ્રજી સાથે ભેટ કરી અને એમને આપની સાથે લઈ આવ્યાં અને આપે મહારાજ સુગ્રીવના કષ્ટોનું નિવારણ કર્યું. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

अंगद के संग लेन गए सिय, खोज कपीस यह बैन उचारो ।
जीवत न बचिहों हम सों जु, बिना सुधि लाए इहां पगु धारो ।
हेरि थके तट सिंधु सबै तब, लाय सिया सुधि प्राण उबारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ३ ।।

[ભાવાર્થ] – મહારાજ સુગ્રીવે સીતાજીની શોધ માટે અંગદજી સાથે વાનરોને મોકલતા સમયે કહી દીધું હતું કે જો સીતાજીની ખબર લગાવી નહીં આવ્યા તો મારી દેવામાં આવશે. જ્યારે બધા શોધી-શોધીને હારી ગયા ત્યારે આપ વિશાળ સમુદ્ર ઓળંગીને લંકા ગયા અને માતા સીતાને શોધી કાઠ્યા. જેથી બધાના પ્રાણ બચી ગયા. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.


रावण त्रास दई सिय को तब, राक्षसि सों कहि सोक निवारो ।
ताहि समय हनुमान महाप्रभु, जाय महा रजनीचर मारो ।
चाहत सीय अशोक सों आगि सु, दे प्रभु मुद्रिका सोक निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ४ ।।


[ભાવાર્થ] – અશોક વાટિકામાં રાવણે સીતાજીને ભયભીત કર્યા‚ કષ્ટ આપ્યા અને બધી રાક્ષસિઓને કહ્યું કે તે સીતાજીને મનાવે‚ તો હે મહાવીર હનુમાનજી ! આપે ત્યાં પહોંચી રાક્ષસોનો સંહાર કર્યો. જ્યારે સીતાજીએ સ્વયંને ભષ્મ કરવા માટે અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરી‚ ત્યારે આપે અશોક વૃક્ષ ઉપરથી શ્રીરામજીની વીટી એમના ખોળામાં નાખી જેથી સીતાજીની ચિંતા દૂર થઈ ગઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

बाण लग्यो उर लक्ष्मण के तब, प्राण तजे सुत रावण मारो ।
लै गृह वैघ सुषेन समेत, तबै गिरि द्रोण सु-बीर उपारो ।
आनि संजीवनी हाथ दई तब, लक्ष्मण के तुम प्राण उबारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ५ ।।

[ભાવાર્થ] – મેઘનાથે લક્ષ્મણજીની છાતીમાં બાણ મારી એમને મૂર્ચ્છિત કરી નાખ્યાં ત્યારે એમના પ્રાણ સંકટમાં પડી ગયાં. ત્યારે આપ વૈદ્ય સુષેણને ઘર સહિત ઉઠાવી લાવ્યાં અને દ્રોણાંચલ પર્વત સહિત સંજીવની બૂટી લાવ્યાં જેનાંથી લક્ષ્મણજીની પ્રાણ રક્ષા થઈ. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

रावण युद्घ अजान कियो तब, नाग की फांस सबै सिरडारो ।
श्री रघुनाथ समेत सबै दल, मोह भयो यह संकट भारो ।
आनि खगेस तबै हनुमान जु, बन्धन काटि सुत्रास निवारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ६ ।।

[ભાવાર્થ] – રાવણે ભીષણ યુદ્ધ કરતાં શ્રીરામ અને લક્ષ્મણ સહિત બધા વીર યોદ્ધાઓને નાગપાશમાં બાંધી દીધા. બધા વાનરદલમાં એ મોહ છવાય ગયો કે આ તો બહુ ભારી સંકટ આવી પડ્યો. હે હનુમાનજી ! એ સમયે આપે ગરુડજીને લાવીને નાગપાશના બંધન કાપી બધાને સંકટથી દૂર કર્યાં. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

बन्धु समेत जबै अहिरावण, लै रघुनाथ पाताल सिधारो ।
देवहिं पूजि भली विधि सों बलि, देउ सबै मिलि मंत्र विचारो ।
जाय सहाय भयो तबही, अहिरावण सैन्य समैत संहारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ७ ।।

[ભાવાર્થ] – જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણજીને ઉઠાવી પાતાળ લોકમાં લઈ ગયા અને એણે ભલી-ભાંતી દેવીની પૂજા કરી બધા સાથે મંત્રણા કરી આ નિશ્ચય કર્યો કે આ બન્ને ભાઈઓની બલી આપીશ‚ એ સમયે આપે ત્યાં પહોંચી શ્રીરામની સહાયતા કરી અને અહિરાવણનો એની સેના સહિત સંહાર કર્યો. હે હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.

काज किये बड़ देवन के तुम, वीर महाप्रभु देखि विचारो ।
कौन सो संकट मोर गरीब को, जो तुमसो नहिं जात है टारो ।
बेगि हरौ हनुमान महाप्रभु, जो कछु संकट होय हमारो ।
को नहिं जानत है जग में कपि, संकटमोचन नाम तिहारो ।। ८ ।।

[ભાવાર્થ] – હે વીર મહાપ્રભુ ! આપે દેવોના મોટા-મોટા કાર્ય સવાર્યા છે. હવે આપ જુઓ અને વિચારો કે હું દીન-હીનના એવાં કેવાં સંકટ છે જેનું નિવારણ આપ નહીં કરી શકે. હે મહાવીર હનુમાનજી ! સંસારમાં એવું કોણ છે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું.
।। दोहा ।।
लाल देह लाली लसे, अरु धरि लाल लंगूर ।
बज्र देह दानव दलन, जय जय जय कपि सूर ।।

इति श्री गोस्वामि तुलसीदास कृत संकटमोचन हनुमानाष्टक सम्पूर्ण ॥

Hanuman Ashtak in Gujarati Pdf

hanuman ashtak in gujarati pdf,sankat mochan hanuman ashtak in gujarati pdf,hanuman chalisa meaning in gujarati pdf,hanuman ashtak in hindi pdf download,bajrang baan in gujarati pdf free download,bajrang baan in gujarati pdf download,download hanuman ashtak pdf in hindi,gujarati breakfast items,gujarati healthy recipes,hanuman ashtak pdf in english,hanuman ashtak pdf in gujarati,gujarati hanuman chalisa pdf download,hanuman ashtak pdf in odia,shri hanuman ashtak in hindi pdf,mental meaning in gujarati,maintenance meaning in gujarati,gujarati quotes on health,hanuman ashtak in hindi pdf free download,hanuman ashtak.pdf

॥ સંકટમોચન હનુમાનાષ્ટક ॥

સંકટમોચન હનુમાનાષ્ટક,સંકટમોચન હનુમાન અષ્ટક,સંકટમોચન,sankatmochan hanumanashtak in hindi,shri sankatmochan hanuman ashtak hindi text,sankatmochan hanuman ashtak pdf hindi,sankatmochan hanumanashtak meaning in hindi,sankat mochan hanuman ashtak lyrics,sankatmochan hanumanashtak meaning,sankatmochan hanumanashtak pdf

You cannot copy content of this page